Latest News

GET YOUR WEBSITE FOR FREE NOW (OFFER ONLY FOR FIRST 50 CUSTOMERS) (+91 93769 12377) |



About Us

About Bhantar

આ વેબ પોર્ટલ નો મુખ્ય હેતુ એ છે કે દરેક વ્યક્તિ જે એક યા બીજી રીતે ભણતર ( શિક્ષણ ક્ષેત્ર) સાથે જોડાયેલા છે તેમને માર્ગદર્શન પૂરું પાડવું.

Our Vision

દરેક વ્યક્તિ જે ભણતર( શિક્ષણ ક્ષેત્ર) સાથે જોડાયેલા છે તેમને એક જ પ્લેટફોર્મ પરથી તેમની દરેક જરૂરિયાતો સહેલાઇથી સંતોષી શકાય.
શિક્ષણ જગતને લગતા તમામ અપડેટ્સ સહેલાઇથી મેળવી શકાય.

Usefulness

આ વેબપોર્ટલ નો ઉપયોગ કોન કરી શકે, દરેક વ્યક્તિ જે એક યા બીજી રીતે ભણતર( શિક્ષણ ક્ષેત્ર) સાથે જોડાયેલા છે જેમકે


શાળા સંચાલકો :

1.
જે લોકો પોતાની વેબસાઈટ સહેલાઇથી લોન્ચ કરી શકે.
2.
શિક્ષણ ને લગતા જરૂરી સમાચાર મેળવી શકે.
3.
પોતાની શાળા ની જાહેરાત પણ કરી શકે.
4.
પોતાની શાળામાં જરૂરી સ્ટાફ રિક્રુટમેન્ટ ની free એડ પણ કરી શકે.
5.
પોતાની શાળાના ટોપર્સની માહિતી પણ મૂકી શકે.
6.
શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ ની free એડ કરી શકે.

શિક્ષકો :

1.
શિક્ષણ ને લગતા જરૂરી સમાચાર મેળવી શકે.
2.
જે શાળામાં સ્ટાફની રિક્રુટમેન્ટ તે ચેક કરી અને ડાયરેક એપ્લિકેશન પણ કરી શકે.
3.
શિક્ષક પોતાનું રિસર્ચ અથવા ઇનોવેશન એનાઉન્સ કરી શકે.

વિદ્યાર્થીઓ :

1.
દરેક શાળાની માહિતી સહેલાઈથી મેળવી શકે.
2.
એડમિશન પ્રક્રિયા માટે પણ ઉપયોગ કરી શકે.
3.
IMP પ્રેક્ટિસ પેપર મેળવી શકે ( ધોરણ મુજબ).
4.
વિદ્યાર્થી પોતાનું રિસર્ચ અથવા ઇનોવેશન એનાઉન્સ કરી શકે.
5.
અન્ય શિક્ષણને લગતી માહિતી સહેલાઈથી મેળવી શકે.
6.
વિદ્યાર્થીઓ માટે જરૂરી સામગ્રી ની માહિતી જેવી કે કઈ જગ્યાએથી મળશે અને price વિશે પણ જાણી શકે.

વાલીઓ :

1.
દરેક શાળાની માહિતી સહેલાઈથી મેળવી શકે.
2.
એડમિશન માટે પણ આ પોર્ટલ નો ઉપયોગ કરી શકે.
3.
વિદ્યાર્થીઓ માટે જરૂરી સામગ્રી ની માહિતી જેવી કે કઈ જગ્યાએથી મળશે અને price વિશે પણ જાણી શકે.
4.
બોર્ડની એક્ઝામ ના રીઝલ્ટ સહેલાઈથી મેળવી શકેે.
5.
Books સ્ટેશનરી આઈટમ, યુનિફોર્મ એન્ડ સુઝ વગેરે ની માહિતી સહેલાઈથી મેળવી શકે.

વેપારી મિત્રો :

1.
પોતાની પ્રોડક્ટની જાહેરાત કરી.
2.
તમામ શાળાની માહિતી એક જ પ્લેટફોર્મ પરથી મેળવી શકે.
3.
સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર પણ announce કરી શકેે.